નાટક- માપન
સંવાદ લેખન
- પાત્રો
- દુધવળો
- સરલાબેન
- મિનાબેન
- રમાબેન
- શાકભાજીવાળો
- સંવાદ
સવારનો સમય બરાબર 5 વાગ્યા હતા. બધા ભર ઉંઘમાં હતા અને દુધવાળો દુધ લઈને આવે છે.
દુધવાળો;- (ગીત ગાતા) " હાથમાં વહે દુધની ધારા માલધારી મતવાલા રોજ ઉઠીને શીશ નમાવે દેવ-દ્વારકવાળા દેખો દેખો રાખવાવાળા રે ઘરમે હાલવાવાળા રે ભોળા ભરવાડ મને ગમતા" એ જાગી જાઓ. આ દુધવાળો આવ્યો છે. આજે તો મારા ભેંસે 5 લિટર જેટ્લુ દુધ દીધુ છે. આજે તો બરાબર કમાણી થવાની છે. એ સરલાબેન દરવાજો ખોલજો !!( દરવાજો ખકડાવે છે)
( સરલાબેન ઉઠે છે અને આંખ મીચોડ્તા દરવાજો ખોલે છે)
સરલાબેન:- શુંં કાકા આ શીયાળાની ઠંડીમાં પણ અમને સુવા નહી દેતા આ તમને કંઈ ઉંઘ પણ આવે છે ક નઈ શું સવારની પોરમાં દુધ દુધ કર્યા કરો.
દુધવાળો:- અરે મારી બેન આ અમે દુધ લઈને ના આવીએ તો ચા પીધા વગર તમારા જેવાઓનો દિવસ પણ સારો ના જાય.
સરલાબેન - આ વાત તો એકદમ સાચી ચાલો ત્યારે મને 2 લિટર દુધ આપી દો. કાલની જેમ તમે 100-100 મિલીલિટર ના માપીયા નથી લાવ્યા ને એમા તો અમને ઓછુ દુધ મળ્યુ હતુ.
દુધવાળો - અરે ના રે બેન આ તો તમારા સીવાય બીજા લોકો 100-200 મીલિ જેટલુ દુધ લઈ એ તો એમના માટે રાખુ. એમના લિધે હું લિટર્યા ભુલી ગયો. આજે તો લઈ ને આવ્યો છુ.
સરલાબેન- લાવો ત્યારે આપી દો. ( તપેલી આપે છે) 100 મિલી વધારે નાખજો.
દુધવાળો - અરે હા.......હા......કેમ નહિ આ તો તમે ઘરના કહેવાય કે 100-200 મી.લિ. ઓછુ જાય તેમા વાંધો શુંં.
( દુધ આપે છે અને જાય છે)
- આ સમયમાં માપનુ કેટલુ મહત્વ છે દરેકનુ અલગ અલગ માપ જોવા મળે છે અને બધાનુ માપન પણ અલગ અલગ રીતે જ થાય છે.
Aevu ..barabar che...cha pivu joiye ..jethi..dudhvada ne rojiroti mali sake...jay hind
ReplyDeleteAevu baraber chhe.. dhudh / cha pan pivay ne dhudhvada ne rojiroti pan Mali Rey...
ReplyDeleteVery nice👌
ReplyDelete