નાટક- માપન

                                સંવાદ લેખન

  •  પાત્રો
  1. દુધવળો     
  2. સરલાબેન
  3. મિનાબેન
  4. રમાબેન
  5. શાકભાજીવાળો                    
  • સંવાદ        
          સવારનો સમય બરાબર 5 વાગ્યા હતા. બધા ભર ઉંઘમાં હતા અને દુધવાળો દુધ લઈને આવે છે. 

દુધવાળો; (ગીત ગાતા) " હાથમાં વહે દુધની ધારા માલધારી મતવાલા રોજ ઉઠીને શીશ  નમાવે દેવ-દ્વારકવાળા દેખો દેખો રાખવાવાળા રે ઘરમે હાલવાવાળા રે  ભોળા ભરવાડ મને ગમતા" એ જાગી જાઓ. આ દુધવાળો આવ્યો છે. આજે તો મારા ભેંસે 5 લિટર જેટ્લુ દુધ દીધુ છે. આજે તો બરાબર કમાણી થવાની છે. એ સરલાબેન દરવાજો ખોલજો !!( દરવાજો ખકડાવે છે)
                    ( સરલાબેન ઉઠે છે અને આંખ મીચોડ્તા દરવાજો ખોલે છે)

સરલાબેન:- શુંં કાકા આ શીયાળાની ઠંડીમાં પણ અમને સુવા નહી દેતા આ તમને કંઈ ઉંઘ પણ આવે છે ક નઈ શું સવારની પોરમાં દુધ દુધ કર્યા કરો.

દુધવાળો:-  અરે મારી બેન આ અમે દુધ લઈને ના આવીએ તો ચા  પીધા વગર તમારા જેવાઓનો દિવસ પણ સારો ના જાય. 

સરલાબેન - આ વાત તો એકદમ સાચી ચાલો ત્યારે મને 2 લિટર દુધ આપી દો. કાલની જેમ તમે 100-100 મિલીલિટર ના માપીયા નથી લાવ્યા ને એમા તો અમને ઓછુ દુધ                         મળ્યુ હતુ.

દુધવાળો - અરે ના રે બેન આ તો તમારા સીવાય બીજા લોકો 100-200 મીલિ જેટલુ દુધ લઈ એ                   તો એમના માટે રાખુ. એમના લિધે હું લિટર્યા ભુલી ગયો. આજે તો લઈ ને આવ્યો છુ. 

સરલાબેન- લાવો ત્યારે આપી દો. ( તપેલી આપે છે) 100 મિલી વધારે નાખજો.

દુધવાળો - અરે હા.......હા......કેમ નહિ આ તો તમે ઘરના કહેવાય કે 100-200 મી.લિ. ઓછુ                       જાય તેમા વાંધો શુંં.
                ( દુધ આપે છે અને જાય છે)

  •      આ સમયમાં  માપનુ કેટલુ મહત્વ છે દરેકનુ અલગ અલગ માપ જોવા મળે છે અને બધાનુ  માપન પણ અલગ અલગ રીતે જ થાય છે.

Comments

  1. Aevu ..barabar che...cha pivu joiye ..jethi..dudhvada ne rojiroti mali sake...jay hind

    ReplyDelete
  2. Aevu baraber chhe.. dhudh / cha pan pivay ne dhudhvada ne rojiroti pan Mali Rey...

    ReplyDelete

Post a Comment