Posts

નાટક- માપન

                                સંવાદ લેખન  પાત્રો દુધવળો      સરલાબેન મિનાબેન રમાબેન શાકભાજીવાળો                      સંવાદ                      સવારનો સમય બરાબર 5 વાગ્યા હતા. બધા ભર ઉંઘમાં હતા અને દુધવાળો દુધ લઈને આવે છે.  દુધવાળો; -   (ગીત ગાતા) " હાથમાં વહે દુધની ધારા માલધારી મતવાલા રોજ ઉઠીને શીશ  નમાવે દેવ-દ્વારકવાળા દેખો દેખો રાખવાવાળા રે ઘરમે હાલવાવાળા રે  ભોળા ભરવાડ મને ગમતા"  એ જાગી જાઓ. આ દુધવાળો આવ્યો છે. આજે તો મારા ભેંસે 5 લિટર જેટ્લુ દુધ દીધુ છે. આજે તો બરાબર કમાણી થવાની છે. એ સરલાબેન દરવાજો ખોલજો !!( દરવાજો ખકડાવે છે)                     ( સરલાબેન ઉઠે છે અને આંખ મીચોડ્તા દરવાજો ખોલે છે) સરલાબેન:- શુંં કાકા આ શીયાળાની ઠંડીમાં પણ અમને સુવા નહી દેતા આ તમને કંઈ ઉંઘ પણ આવે છે ક નઈ શું ...